Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

મળે

મળે

1 min
201


મારા શબ્દને તારો સૂર મળે,

નક્કી કોઈ ધબકતું ઉર મળે,


મંત્રમુગ્ધ થૈ જવાય સાંભળી,

તારો મારો સ્નેહ ભરપૂર મળે,


છે શબ્દ સૂર શારદાની પ્રસાદી,

ઈશને પણ થઈ એ મંજૂર મળે,


પૂરાય જાય પ્રાણ શબ્દદેહમાં, 

આત્મસંતુષ્ટિ પછી જરુર મળે,


સૂર સપ્તક શબ્દ સંગાથ લઈ,

ચહેરે મલકતું રખેને નૂર મળે,


Rate this content
Log in