મજાલ
મજાલ
1 min
305
એ વખત નિજ મજાલ હતી,
એને જ દાસ બનાવ્યો,
દેવદાસ બનાવ્યા બાદ,
ન કોઈની ઉમીદો જોડાવી, ન કોઈની રાહ.
એ વખત નિજ મજાલ હતી,
એને જ દાસ બનાવ્યો,
દેવદાસ બનાવ્યા બાદ,
ન કોઈની ઉમીદો જોડાવી, ન કોઈની રાહ.