STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

મીરાબાઈ

મીરાબાઈ

1 min
245

ગુજરાતની કવયિત્રી મીરાંબાઈ હો જી રે,

મેડતાની પુત્રી મીરાંબાઈ હો જી રે,


મેવાડની રાજ પત્ની મીરાંબાઈ હો જી રે,

કુર્ષ્ણ ની ભક્ત કવયિત્રી મીરાં બાઇ હો જી રે,


સુંદર પદો ને રચતી મીરાં બાઈ હો જી રે,

ગિરિધર ને ભજતી મીરાં બાઈ હો જી રે,


રામ રતન ધન પાયો ગાતી મીરાંબાઈ હો જી રે,

ઘરે ઘરે પદો ને ગાતી મીરાં બાઈ હો જી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન