STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

મહાપુરુષ

મહાપુરુષ

1 min
226


હાપુરુષ કહાવે માંઈબલી,

વેષ પેર્યો પણ ટેવ ન ટળી;

સ્તુતિ નિંદા અદેખાઈ આદ્ય,

પે'રે ખાય પણ વાધી વ્યાધ્ય;

અખા કૃપા વિના જીવ કબુધી,

પાકું ઈંદ્રારણું ને કટુતા વધી


Rate this content
Log in