STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

મધપૂડો

મધપૂડો

1 min
13.2K


મધમાખીઓને

ઊડાડી દઈ ને

હું બોલ્યો-

હાશ ! હવે ઘણું 

મધ મળશે...! 

ત્યારે ?

ત્યારે, એક અજગર સરકી રહ્યો હતો,

મધપૂડા તરફ..!


Rate this content
Log in