STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

મદ

મદ

1 min
12K

તળેટી કેરા પથ્થરનાં,

નાના કણને પામીને,


માણસ

અહંકારમાં

ફૂલાતો ફરે,


જાણેે પહોંચી ગયો,

પહાડની,

એવરેસ્ટ ટોચ પર.


Rate this content
Log in