માટીમાંથી સર્જન પામું છું
માટીમાંથી સર્જન પામું છું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
3.5K
માટીમાંથી સર્જન પામું છું
ને વળી માટીમાં ભળી જાવ છું,
અકારણ અડિંગો જમાવી
હું કુદરતને ભૂલી જાવ છું.