STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

માતમની સાંજ

માતમની સાંજ

1 min
2.7K


અાત્મીય લાગે છે

અાતમની સાંજ,

અદભુત શ્રાવણી

સાતમની સાંજ !

ઉત્સવ પણ કેવો સાપેક્ષ છે !

કંસ માટે તો છે

માતમની સાંજ


Rate this content
Log in