STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

માસ્તર મહાન છે.

માસ્તર મહાન છે.

1 min
201

મા સમાન પ્રેમ બાળકને આપનારો શિક્ષક છે

સ્તર શિક્ષણ તણું જાળવી રાખનારો શિક્ષક છે


મ ન થકી શારદાને સદાય પૂજનારો શિક્ષક છે

હા મ હૈયે બાળ વિકાસની રાખનારો શિક્ષક છે


ન થી કદી જીવનમાં એ નિરાશ થનારો શિક્ષક છે

છે એ છાત્રો સાથે પિતાસમ વર્તનારો શિક્ષક છે


Rate this content
Log in