Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manojkumar Sevantilal Chokhawala

Children Stories Inspirational

3.4  

Manojkumar Sevantilal Chokhawala

Children Stories Inspirational

માર્ગદર્શક

માર્ગદર્શક

1 min
248


મળ્યા ઘણા ગુરુજીઓ અને વીતી ગઈ એ સમયની પળ;

તમારા જેવા ક્યાં કોઈ ગુરુજી કે પૂરું પાડે અમારુ મનોબળ !


ના જોઈ દુનિયા, ના જોયા સાગર, ના ભમ્યાં ભોમિયા સાથે;

છતાંય આખા મલકનું જ્ઞાનભાથું કેળવ્યું ગુરુજી તમારી સાથે.


એ મિત્રો મળ્યા ન મળ્યા અને પૂર્ણ થઈ ભણતરની એ પળો;

પરંતુ સાથે રહ્યા હોય તો તમારા આપેલ એ જ અડગ મનોબળો.


એ તમારું થોડું બોલવું સંસ્કારો માટે અમારાં;

રહું નિત્યક્રમ શાળા અને ગુરુજી સાંનિધ્યમાં તમારા.


ઘણીય મળી જીતો અને ઘણીય મળી હાર;

જીવન પાથેય શીખવ્યું ગુરુજી તમે એવો નિત્ય સાર.


Rate this content
Log in