મારા પપ્પા
મારા પપ્પા

1 min

592
મારા પપ્પા,
દુનિયામાં સૌથી વ્હાલા,
મારા પપ્પા,
દુનિયામાં સૌથી નિરાલા,
મારા પપ્પા,
દુનિયામાં સૌથી સારા,
મારા પપ્પા,
દુનિયામાં સૌથી પ્રિય,
મારા પપ્પા,
દુનિયાના દરેક પિતા કરતાં વધુ પ્રેમાળ,
મારા પપ્પા,
દુનિયામાં સૌથી વ્હાલા.