Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

માણસ

માણસ

1 min
274


માણસ માણસને ગમેય ખરો,

માણસ માણસને ખમેય ખરો,


સ્વાર્થ પોતાનો એ સાધવાને,

માણસ કોઈ રમત રમેય ખરો,


ધાર્મિક છે એ દેખાડવા કાજે,

સાધુસંતને વખતે નમેય ખરો,


માત્ર અનાજ ખાય એવું નથી,

બારોબાર એ પૈસો જમેય ખરો,


મનમાં ભર્યું હોય વિષ હળાહળ,

તોય વાણી મીઠી બોલેય ખરો,


આડંબરમાં રાચતો એ નિરંતર,

કેટકેટલાય દેખાવો કરેય ખરો,


આપે વચન જોશમાંને જોશમાં,

ખરે ટાણે પાછો એ ફરેય ખરો.


Rate this content
Log in