STORYMIRROR

Vanaliya Chetankumar

Others Children

4  

Vanaliya Chetankumar

Others Children

માંગુ છું એક પળ

માંગુ છું એક પળ

1 min
592

માંગુ છું એક સંબંધ આપી દે એક બંધન

માંગુ છું એક રીત આપી દે એક પ્રીત 


માંગુ છું એક પળ આપી દે એક ક્ષણ

માંગુ છે એક વિશ્વાસ આપી દે એક શ્વાસ 


માંગુ છું એક મંતર આપી દે એક અંતર

માંગુ છું એક વાત આપી દે એક રાત 


માંગુ છું એક મન આપી દે એક તન

માંગુ છું એક માગણી આપી દે એક લાગણી


માંગુ છું એક જ્યોત આપી દે ઓતપ્રોત

માંગુ છું એક માન આપી દે સનમાન


માંગુ છું એક રાજ આપી દે એક આજ

માંગુ છું એક જીવન આપી દે એક મિલન


સામગ્રીને રેટ આપો
લોગિન