STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

માઈલ-સ્ટોન

માઈલ-સ્ટોન

1 min
14.1K


પથ્થર અને

અાંકડો, બન્ને

રસહીન છે,

પણ જો બેઉ

પરસ્પર ને 

અાલિંગે, તો

એ પથદર્શક

માઈલ-સ્ટોન

બની જાય..!


Rate this content
Log in