STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
28.4K


 ધારો કે  

 તમારી પાસે

 રંગ નથી,

 પણ ફાગ 

 ખેલવાનું  મન

 બહુ જ છે....!

 મન તો છે ને !--

  બસ, તો

  ન રમવું, 

  એ પણ  એક

 રંગ જ છે...!


Rate this content
Log in