Khvab Ji
Others
પતંગિયાંના
ઉડ્ડયન નું
ક્ષેત્રફળ
ન મપાય,
કેમકે, પતંંગિયાંનું
ક્ષેત્ર, ફળ નથી,
એનું ક્ષૈત્ર તો
ફૂલ છે..,.!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ