Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

લાગણી ધબકે પિતા

લાગણી ધબકે પિતા

1 min
192


લાગણી હદયમાં પિતા તમારી ધબકે છે,

અવિરત આશિર્વાદ સદાય સાથે રહે છે.


યાદ આવે તો અશ્રુ બની નયનથી વહે છે,

લાગણીઓ ખીલે અધર પર સ્મિત બને છે.


તમારા સ્નેહની સરવાણી જીવન બળ બને છે,

શિખામણ પિતા તમારી જીવન સરળ કરે છે.


હદયના ધબકારા સાથે પિતા તમારો પ્રેમ રહે છે,

અને એ ધબકાર તમારા ઋણનું સાક્ષી બને છે.


પિતાનું સાંત્વના અને સ્નેહ સંતાનોનું નસીબ છે,

આપી જાય જીવનમાં ખુશીની લહેર એ સુખ છે.


ભાવનાઓ પિતાની ઈશ્વર સાથે મળતી આવે છે,

અનંત આશાઓનો સમંદર બની આશાઓ પૂરે છે.


Rate this content
Log in