Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગુપ્ત નવરાત્રિ

ગુપ્ત નવરાત્રિ

1 min
8


અષાઢીની ગુપ્ત નવરાત્રિ છે,

આજે ચોથું, નોરતું થયું છે,


ગુપ્ત નવરાત્રિમાં તપ થાય છે,

જપ, મંત્ર થકી શક્તિ મળે છે,


ભાવના ચેહર પ્રસન્ન થાય છે,

ભક્તોની ભક્તિ જોઈ રીઝે છે,


આ નવરાત્રિમાં ફળ તુર્ત મળે છે,

નવદુર્ગા નવધા ભક્તિ આપે છે,


ચેહર માતા કરુણા વરસાવે છે,

ચારેય નવરાત્રિનાં ફળ મળે છે.


Rate this content
Log in