Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પ્રકૃતિને નુકસાન

પ્રકૃતિને નુકસાન

1 min
7


*પ્રકૃતિને નુકસાન*  


આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખે છે,

વૃક્ષારોપણ કરી ફોટા મુકવામાં આવે છે


પ્રકૃતિને બચાવવા મોટી વાતો થાય છે,

પ્રકૃતિને ઉજાડીને ક્રોકીટ વન બને છે.


ભાવના વૃક્ષો પણ જુઠ્ઠાણાંથી ડરે છે,

બોલી શકતાં હોત તો ન્યાય માંગવો છે.


વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી દેખાડા કરે,

વૃક્ષો પણ હવે મહાદેવ ને અરજી કરે.


મેઘાને પણ નિસર્ગ વગર અધૂરું લાગે,

ધરતીને પણ વૃક્ષો વગર અધૂરું લાગે.


વૃક્ષોની હારમાળા સંગીત લહેરાવે છે,

સરગમનાં સૂર પવન સાથે ઉદભવે છે.


વૃક્ષોની કાળજી પેપરવર્ક પર રહી છે,

માણસે માણસે જાગૃતિ લાવે જરૂરી છે

*કોપી આરક્ષિત* #*©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖


Rate this content
Log in