Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

મારી નાની હોડી

મારી નાની હોડી

1 min
11


આ તારી હોડી, આ મારી હોડી,

આ કાગળની નાની, નાની હોડી.


ચલો તરાવીએ ખાબોચિયાં હોડી,

કાગળની રંગબેરંગી નાની હોડી.


બાળપણની ભાવનાની રમત હોડી

મોજમજા કરવા માટે રમીએ હોડી


આ નાની-નાની સુંદર લાગે હોડી,

રમત કરી પાણીમાં ચાલે હોડી.


પાણીમાં તરતી ને ડુબી જતી હોડી

આ નાની-નાની કાગળની હોડી.


Rate this content
Log in