Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પ્રવચન

પ્રવચન

1 min
7


આજકાલ એવો માહોલ છે,

કે પ્રવચન આપવું બધાંને ગમે છે, 

પણ શ્રોતા ક્યાં મળે છે ?


પ્રવચન આપી હોંશિયારી મારે છે,

સમજું એને મુર્ખ સમજે છે, 

છતાંયે ક્યાં કદીયે સમજે છે ?


ભાવના પ્રવચન આપવા તત્પર રહે છે,

પણ શ્રોતા ક્યાં કશું સાંભળે છે, 

છતાં હું કંઈ છું એમ સમજે છે.


નાના મોટા પ્રસંગોમાં,

આગળ પડીને પ્રવચન આપે છે, 

જાણે મોટાં મોટીવેશન સ્પીકર છે.


અંહમ સદાયે સંતોષવા દોડે છે,

સ્વાર્થ સાધવા રમત રમે છે, 

ને બીજાને ગાંડા સમજે છે.


Rate this content
Log in