Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

દયા કરજો મા

દયા કરજો મા

1 min
5


આ હૈયામાં તારું જ નામ લખ્યું છે,

મનડું હેતથી ચેહર રટણ કરી રહ્યું છે.


મા હથેળીમાં તારાં દર્શન કરીએ છે,

આ ભવે તને ભજવા મોકો મળ્યો છે.


જીજીવિષા કોઈ નથી ચેહર તારાં વિના,

ભાવના અધૂરી તારાં દર્શન કર્યા વિના.


ગોરના કુવે ડાકલા વાગે તારાં નામનાં,

તારાં વ્હાલા બાળકોની રાખજે નામનાં.


તારાં ચરણોમાં અર્પણ સઘળું છે મા,

મા સૌની ઉપર દયા દ્રષ્ટિ રાખજો મા.


Rate this content
Log in