STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

લાભપાંચમ

લાભપાંચમ

1 min
414

લાલચને કદી વશ ન થઈએ તો લાભપાંચમ

ભલા થઈ દ્વેષ ભૂલી જઈએ તો લાભપાંચમ


પાંચ દેવને પ્રેમે પૂજી લઈએ તો લાભપાંચમ

ચ રણને સદાચારે ભરી દઈએ તો લાભપાંચમ


મન સદા હરિપરાયણ કરીએ તો લાભપાંચમ


Rate this content
Log in