STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

કુમ્ભકર્ણ

કુમ્ભકર્ણ

1 min
2.7K


કુમ્ભકર્ણ

બગાસું ખાઈને

બોલ્યો,

મારા સિવાય ના

લોકોને

અનિદ્રાનો રોગ

લાગે છે,

દિવસભર

સૂતા નથી !


Rate this content
Log in