STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

કૃષ્ણ ભાળી શકે

કૃષ્ણ ભાળી શકે

1 min
46

ભેદ બધા ઢાળી શકે,

ખેદ બધા ગાળી શકે,


કેદ બધા ટાળી શકે,

વેદ બધા પાળી શકે,


મેદ બધા બાળી શકે,

પદ બધા ચાળી શકે,

એજ કૃષ્ણને ભાળી શકે.


Rate this content
Log in