STORYMIRROR

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

કરણી

કરણી

1 min
401

દાન તું આપે અને તારી ચાલ ના બદલે,  

હું લઉં કોઈ કારણે, મારી શાખ ન બગડે,  


બાંધી મુઠી છે લાખની, એ કદી ન ઉઘડે.

મે કદી ઠગ્યો નથી તને, મને કેમ દોષી ગણે ? 


જગમાં તો એવું કહે, જેવું વાવે તેવું લણે. 

પોતાની ભૂલો માટે, જવાબદાર બીજાને ગણે.


Rate this content
Log in