STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

કોકટેલ

કોકટેલ

1 min
13.7K


સૂર્ય અાથમશે,

- એની ઉદાસી,

અને કાલે ફરી

ઊગશે....એનો

રાજીપો....

- અા બન્ને નું

અંગૂરી "કોકટેલ",

તે સાંજ ...!


Rate this content
Log in