Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

કોઈ શું કહેશે?

કોઈ શું કહેશે?

1 min
230


લોકો રોજ વિચારે કોઈ શું કહેશે ?

કદી પોતાનું ન ધારે કોઈ શું કહેશે ?


આપણું લક્ષ્ય આપણે નકકી કરવું,

બીજા માથું કેમ મારે કોઈ શું કહેશે ?


બધાના હોય છે મત સદા જુદાજુદા,

પથ શું બદલશો વારે કોઈ શું કહેશે ?


આપણને ગમ્યું તે જ ખરું માનવાનું,

બધા શું રહે છે હારે કોઈ શું કહેશે ?


ગળણું માટલાંને હોય ગામને નહિ,

કોઈ કેડી શું કંડારે ? કોઈ શું કહેશે ?


મોટામાં મોટી છે આ બીમારી સૌની !

 રીમૂટ દેવું બીજા કરે કોઈ શું કહેશે ?


Rate this content
Log in