STORYMIRROR

Vipul Borisa

Others

3  

Vipul Borisa

Others

કંકોત્રી

કંકોત્રી

1 min
142

ધાર્યુંજ ક્યાં હતું મે,

દુખ મારું એમનો તહેવાર થઇ જાશે,

કંકોત્રી મળી છે એમની,

પ્રીત હવે મારી વ્યવહાર થઇ જાશે.


નજર હજુય એમની એવીજ છે,મારા પર

ફર્ક બસ એટલો,

લાગણીઓ હવે દુશવાર થઇ જાશે.


આંગળી ના ચીંધો હવે મારા પર આ રીતે

રહેવા દો નહી તો,

મેહફિલમાં હાહાકાર થઇ જાશે.


ચૂપ રહેવા દો,મને મારાં જ મૌનમાં

શબ્દો જો નીકળ્યાં મારાં,

તો આ પ્રસંગ લાચાર થઇ જાશે.


મને ક્યાં ખબર હતી "ઘાયલ"

પ્રેમ કરતાં-કરતાં,

તે એક દિવસ હોશિયાર થઇ જાશે.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો