Anmol Zala
Others
એ ખાલીપો જ એને સતાવતો રહ્યો,
એ ઉંચેથી નીચે આવતો રહયો.
એ ભીડ તો હતી જ પણ મારો વસવસો,
એમાં પણ એકાંત આંકતો રહયો.
રુહ
લડત
જવાબદારી
રમત
ઘડી
અનમોલ
ક્ષત્રિયાણી
અમૂલ્ય
મિત્રો
યાદ