STORYMIRROR

Rita Patel

Others

2  

Rita Patel

Others

કે ન મળે

કે ન મળે

1 min
113

તું મળે કે ન મળે

આખી જિંદગી તને પ્રેમ કરીશ

એવું જરૂરી થોડી છે

કે જે વસ્તુ ન મળે

એને ભુલાવી દેવાય


સામગ્રીને રેટ આપો
લોગિન