STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

કાંકરીચાળો

કાંકરીચાળો

1 min
13.2K


ધૂળ પણ શીરો

થઈ જાય !

વેરી પણ વીરો

થઈ જાય !

કવિ કરે 

કાંકરીચાળો, તો

કાંકરો પણ

હીરો થઈ જાય!


Rate this content
Log in