STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

કામ ક્રોધ

કામ ક્રોધ

1 min
404


કામ ક્રોધ જે જ્ક્ત આચરે,

તે દેખી જીવા નિંદ્યા કરે,

એ તો પાંચે રૂપે માયા રમે,

કળ ભરાવિને ભવમાં ભમે

વિચાર વિચારી હરિને જાણ,

નિંદા કરે અખા છે હાણ્ય


Rate this content
Log in