કાગળના ડૂચા
કાગળના ડૂચા

1 min

1.1K
કાગળના ડૂચા શી
જિંદગી થઈ ને,
તોય સાચવીને બેઠું છે કોક,
સ્હેજ પરપોટો ફૂટે,
ને દરિયો થઈ જાય,
હજુ એવા છે કેટલાંય લોક.