STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

જ્ઞાન

જ્ઞાન

1 min
490


જ્ઞાન કથી શું કીધું ઘાટ,

અંતર અવિદ્યાયે વેંધ્યા હાડ;

અનુભવ કરે ત્યારે એક આતમા,

મુખ નિંદ્રા દીસે નહીં ક્ષમા;

અખા કથ્યું પણ ન લહ્યું જ્ઞાન,

શું ગુરુ આગળ માંડ્યાતાં કાન


Rate this content
Log in