STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

જીવનની જ્યોત

જીવનની જ્યોત

1 min
342

ભાગ્યશાળી ભાવનાની ભરપૂર છાયા છે,

માયાળું મનડાની મીઠી માયા છે,


આનંદદાયી અંદાજ એ અનુભવની આશા છે,  

કાયાની કળા કિસ્મતની કીર્તિ કંડારે છે,


સ્મિતની સરગમ સ્નેહીના સંબંધ વધારે છે,

અંગોની આજ્ઞા આપણને આગળ વધારે છે,


હિંમતની હેડકી હસ્તીઓ માટે હમદર્દ.છે,

જિંદગીની જિજ્ઞાસા જીવવા માટે જ્યોત જગાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન