STORYMIRROR

Vanaliya Chetankumar

Others Children

3  

Vanaliya Chetankumar

Others Children

જીવનની અવસ્થા

જીવનની અવસ્થા

1 min
232

જીવનની આ અવસ્થા છે

જેમાં સમયના રસ્તા છે,

એ છે જીવનની અવસ્થા,


ગર્ભમાં હતો તે ગ્રભાવસ્થા

જન્મ થયો તે શિશુ અવસ્થા,


બાળપણ આવ્યું તે બાલ્યાવસ્થા

તરૂણ થયો તે કિશોર અવસ્થા,


યૌવન આવ્યું યુવાવસ્થા

પરિવાર બન્યો તે પૌઢાવસ્થા,


ઘરડો થયો તે વૃદ્ધાવસ્થા 

મૃત્યુ પામ્યો તે મરણ અવસ્થા,


જીવનની આ છે અવસ્થા

જેની સા જોવો હસતા હસતા.


Rate this content
Log in