STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

જીવન જ્યોત જગાવો

જીવન જ્યોત જગાવો

1 min
329

જીવન જ્યોત જગાવો વ્હાલાજી મારા

નિર્મળ જ્યોત જગાવો,


પ્રેમના પુષ્પો બિછાવો વ્હાલાજી

મારા  પવિત્ર જ્યોત જગાવો


મનનાં મેવા મગાવો વ્હાલાજી મારા

માયાળું જ્યોત જગાવો


હૈયાના હીંચકે ઝુલાવો વ્હાલાજી મારા

હિંમતની જ્યોત જગાવો


શબ્દોના શણગાર સજાવો વ્હાલાજી મારા

સહકારની જ્યોત જગાવો


જીવનની શરૂઆત કરાવો વ્હાલાજી મારા

જીવનની જ્યોત જગાવો


સામગ્રીને રેટ આપો
લોગિન