STORYMIRROR

Vipul Borisa

Others

4  

Vipul Borisa

Others

જીંદગી

જીંદગી

1 min
448

જીંદગીમાં હવે રહ્યું કશુંજ બાકી નથી,

સંવેદનાઓ હવે મે, થોડીય રાખી નથી,

ડૂબતા સૂરજને પ્રેમ કરૂ છું,

છે જામ ભરેલો, પણ કોઈ સાકી નથી,


મળવાનું તમે હવે રહેવા દો, તો સારૂ

જીંદગી અડધી છે, ને રાત પણ હવે આખી નથી,

આમ,તો ઘણો સ્વાદ હતો જીંદગીમાં મારી,

એ વાત અલગ છે, મેં જ એને ચાખી નથી.


દોષ બન્નેનો હતો "ઘાયલ" પ્રેમમાં,

પણ ખામીઓ મે મારી કદીય ઢાંકી નથી,

જીંદગીમાં હવે રહ્યું કશુંજ બાકી નથી,

સંવેદનાઓ હવે મે, થોડીય રાખી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો