STORYMIRROR

Rudra Vivek

Others

5.0  

Rudra Vivek

Others

ઝખમી દિલ ની મહેફીલ,..

ઝખમી દિલ ની મહેફીલ,..

1 min
14.1K


બેવફા ની મહેફિલમાં પ્રેમ છોડી આવ્યો છું...

મારા ઝખમી દિલના દર્દ લઈ આવ્યો છું.

સાંભળ્યું છે શાયરો ની મહેફિલમાં ઝખ્મો ને મલહમ મળે છે ,

આજે મારા ઝખમી દિલની મહેફિલ લઈ આવ્યો છું,


Rate this content
Log in