Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જાગો ભક્તો

જાગો ભક્તો

1 min
4


ચૈત્રી નવરાત્રી આવી છે,

ભક્તો જાગી જઈએ,

ભક્તિ કરીએ માવતરની.


માઈ ભકત રમેશભાઈની વાત હૈયે ધરી,

ભક્તો સહુ જાગી જઈએ,

ચેહર માની માળા કરીએ.


આજે ચૈત્ર બીજું નોરતું છે, 

નવદુર્ગાને યાદ કરીએ,

અનુષ્ઠાન કરી શક્તિ મેળવીએ.


આપણી સંસ્કૃતિનો વારસો જાળવીએ,

નિરંતર ચેહર માં લીન રહીએ,

ભાવના ભર્યા ભાવે નામ લઈએ. 


નાયણા, રૂપાની વાતને હ્દયમાં ધરીએ,

ગોરના કુવે દર્શને જઈએ,

ચેહર માનાં જાપ જપીએ.


Rate this content
Log in