Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

હોય નહીં

હોય નહીં

1 min
333


હોય નહીં તે કેમ કરી હોય ? 

છતાં પણ માણસો એમ જોય, 

છે નથીની માથકૂટ સદાય,

આમ તો દુઃખ બન્નેમાં જણાય.  


ઝેર જો મીઠું હોય તો શું થાય ?  

લોકો હોંશે ખવડાવે ને ખાય,  

ઠેર ઠેર દુકાનોમાં વેંચાય,

પણ સાપ ક્યાંય ન દેખાય.


જાણ અજાણની મોટી છે વાત, 

અજ્ઞાન સામે જ્ઞાન થાય માત, 

વધુ સમજણ દુઃખનું કારણ, 

આમાં શું નીકળે કોઈ તારણ.


Rate this content
Log in