Nirmal Ramoliya
Others
આજ કરવી ફરી શરારત છે
હાથ પર રાખતી નઝાકત છે
વાત હળવાશમાં હતી જાણી
લાગતી કાલની અદાવત છે
કેમ ફળતી નથી મને દુઆ
ઈશથી પર કઈ ઈબાદત છે ?
જો મજાં આપની બધાં પૂછે
એ ગલી કેટલી સલામત છે?
દર્દ વ્હાલાં કર્યા મળી તમને
માગતી વાત તો શનાકત છે
પ્રસંગ
સાક્ષી
ગઝલ:- ભેટ
હળવાશ ૨૮
અલખ માંગે