STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

હે ! કાન !

હે ! કાન !

1 min
50

હે કાન !

ઔષધ રૂપે અવતાર ધરીને,

હવે તો  આવ તું !

આ કોરોનાને ઉંચકી લે ધરતી પરથી,

ગોવર્ધન પર્વત જેમ,

નેબચાવી લે સૃષ્ટિને,

મહામારીના પ્રકોપથી.


Rate this content
Log in