STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

હાલરડું

હાલરડું

1 min
13.2K


 બાળકની  

  નિદ્રાનાં

 ખેતરમાં

 ઉજાગરાનો

 અાંખલો ભેલાણ

 નહીં કરે,

 તેની ખાત્રી,  

 તે  હાલરડું..


Rate this content
Log in