હાઈકુ
હાઈકુ
1 min
13.5K
ઘૂઘવે મને,
લાગણીઓનાં મોજાં,
ક્યાં ઠાલવું?
સદાય લાગે
મુજને, તારી આંખો,
મૃગનયની
સકળ વિશ્વ
બોલે એકમેકને...
આઈ લવ યુ
અધૂરી આશ
જીદ કરે હજાર
પૂરી થવાને...
તારી હયાતી
જો શણગારે મને,
કલગી બની
