STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ગુનેગાર

ગુનેગાર

1 min
3.0K


અામ તો રીઢો

ગુનેગાર છું,

ગુનો કબૂલું,

એવો નથી

અા તો મારી જાણ બહારે,

તડકા સામે

પડછાયાનો ગુનો

કબૂલાઈ ગયો !


Rate this content
Log in