STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ગતિ

ગતિ

1 min
2.8K


ગતિ સાપેક્ષ છે

રાજીનામું દેવા

ઓફીસનાં

પગથિયાં ચડતો

શખ્સ, માનસિક

રીતે પગથિયાં

ઊતરતો હોય છે !


Rate this content
Log in