STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ગરુડ-પદ

ગરુડ-પદ

1 min
3.0K


સઘળાં પીંછાં

ત્યાગીને પણ

કળા કરી શકે,

એ જ

માનસ-મોર,

ગરુડ-પદ ધરી

શકે...!


Rate this content
Log in