STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ગોરજ

ગોરજ

1 min
26.6K


ગોરજની ધૂળ,

સંધ્યા-અારતીનો

પ્રાકૃતિક  

પ્રસાદ  છે,

પણ ડમરી ની

ધૂળ,  અાંખલાનું

અટ્ટહાસ્ય !!


Rate this content
Log in